તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માડકા જી.પંચાયત સીટમાં ખાટલા બેઠક યોજાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાવ | વાવની માડકા જિલ્લા પંચાયત સીટમાં 8 જાન્યુઆરીએ ભાજપની ખાટલા બેઠક યોજાઇ હતી. જેમાં વાવ અન્ન નાગરિક પુરવઠા ડાયરેકટર ગુજરાત રાજ્યના રાણા ગજેન્દ્રસિંહજી ચૌહાણ, વાવ જિલ્લા પંચાયત સદસ્ય કલાભાઇ મકવાણા, વાવ તાલુકા ભાજપ મહામંત્રી અંબારામભાઇ જોષી, અમીરામભાઈ ડેડાવા, પૂર્વ જિલ્લા મહામંત્રી ગુમાનસિંહજી ચૌહાણ સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ભાજપ સરકારની વિકાસની વાતો કરી હતી. તસવીર-રાણાજી વેજીયા

અન્ય સમાચારો પણ છે...