તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગઢ પોસ્ટ વિભાગ દ્વારા સેવાસેતુ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગઢ | પાલનપુર તાલુકાનાં ગઢ ખાતે શનિવારે પોસ્ટ ઓફીસ દ્વારા લેઉઆ પટેલ બાલ મંદિર ખાતે સેવસેતુ કાર્યક્રમ યોજાયો હતો.બ.કાં પોસ્ટલ ડિવિઝન અધિકારી અખારામ મેઘવાળનાં અધ્યક્ષસ્થાને યોજાયેલા સેવસેતુ કાર્યક્રમમા પોસ્ટ વિભાગ તરફથી આપવામાં આવતી જવીકે,વિધવા પેન્શન યોજના,સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી મહિલા કલ્યાણકારી યોજનાની માહિતી અપાઈ હતી.મહિલા દિવસનાં અનુસંધાને બે મહિલા પોસ્ટલ કર્મીઓનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.આ પ્રસંગે પપંચાયતના ઉપપ્રમુખ શંકરભાઈ ચાંબડીયા,કેળવણી મંડળના પ્રમુખ ખોડીદાસ પટેલ,મંત્રી રૂપસિંહભાઈ રાજપૂત,ઉજમભાઈ ગોઠી,કાળુભાઇ ગામી, ગઢ પોસ્ટ માસ્ટર દિનેશભાઈ દેસાઈ, ગઢ પોસ્ટ ઓફિસના કર્મચારી, પોસ્ટ એજન્ટો, મહિલાઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો