લવાણા પગાર કેન્દ્રમાં શાળા આરોગ્ય કાર્યક્રમ

Palanpur News - school health program at lavana salary center 081719

DivyaBhaskar News Network

Dec 05, 2019, 08:17 AM IST
પાલનપુર | લવાણા પગાર કેન્દ્ર શાળા ખાતે લવાણા ગામના સરપંચના હસ્તે શાળા આરોગ્ય કાર્યક્રમનું ઉદ્દઘાટન કરાયું હતું. શાળાના આચાર્ય દશરથભાઇ વાઘેલા, સરપંચ રામાભાઇ રાજપુત, આરબીએસકે મેડિકલ ઓફિસર પ્રકાશભાઇ રાજપુત દ્વારા શાળા આરોગ્ય કાર્યક્રમના પ્રારંભ માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લવાણાના એમપીએચએસ દશરથભાઇ ગોલેતર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લવાણાનો સ્ટાફ, એમપીએચડબ્લ્યુ તથા એફએચડબ્લ્યુ પ્રાથમિક શાળાના શિક્ષક સ્ટાફગણ ઉપસ્થિત રહ્યો હતો.

X
Palanpur News - school health program at lavana salary center 081719

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી