તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આકેસણમાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત શાળાના બાળકોને તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા શાળા આરોગ્ય વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શાળા તેમજ ગામની સાફસફાઇ, ક્લોરિનેશન, પાણીના સ્ત્રોતોની સફાઇ તેમજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તાલુકા આરોગ્ય અધિકારી, ડો.ડી.પી.અનાવાડિયા, તાલુકા આઇસી ઓફિસર ડી.વી.સોલંકી, તાલુકા આરોગ્ય સુપરવાઇઝર કે.કે.જોશી, વેડંચા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ મેડિકલ ઓફિસર તરૂણ ઠાકોર, સુપરવાઇઝર પી.એચ.રાણા દ્વારા શાળા આરોગ્ય કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો