તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરમાં થુંકતા શખસો પાસેથી રૂ. 53,650 નો દંડ વસુલાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લામાં કોરોના જાગૃતિ અંતર્ગત થુંકતા ઇસમો સામે દંડનીય કાર્યવાહી કરી હતી. જે અંતર્ગત જિલ્લાની જુદી જુદી નગરપાલિકાઓ અને પંચાયત વિભાગો દ્વારા ગુરુવારે રૂ.53,650 નો દંડ વસુલ કરાયો હતો. ત્રણ દિવસમાં જિલ્લાની નગરપાલિકાઓ દ્વારા 84,650 રૂપિયાનો અને ગ્રામ પંચાયત હસ્તકના વિભાગો દ્વારા 75 હજારનો મળી કુલ રૂ. 1,59,650 નો દંડ વસુલ કરાયો છે.જેને લઈ રોડ પર થુંકતા શખ્સોમાં ફફડાટ
ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...