તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માર્ગ સલામતી સપ્તાહ શરૂ પણ હાઇવે પર મુસાફરો સલામત નથી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુર | પાલનપુર શહેરમાં એક તરફ 108 પોલીસ આરટીઓ સહિત તમામ જાગૃત લોકો માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત ટ્રાફિક નિયમો અંગે જાગરૂકતાલક્ષી કાર્યક્રમો આપી રહ્યા હતા. તેવામાં પાલનપુર શહેરના ભરચક એરોમાં ચાર રસ્તા પર અમદાવાદ હાઈવે રોડ પર જ અનઅધિકૃત રીતે ટ્રાફિકમાં અડચણરૂપ બનીને વાહન રોડ ઉપર ઉભા રાખી મુસાફરો ભરવામાં આવી રહ્યા હતા. તસવીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો