તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાણોદર પ્રાથમિક શાળામાં જનજાગૃતિ શિબિર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલનપુર | કાણોદર પ્રાથમિક શાળા નંબર-2 માં સાગ્રોસણા પીએચસી દ્વારા કોરોના અંગે જનજાગૃતિ શિબિરનું આયોજન કરાયું હતું. જેમાં પીએચસીના રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમના ડો.ભુપેન્દ્ર રાવલ દ્વારા કોરોના અટકાયત વિશે માર્ગદર્શન આપ્યું હતું.આરબીએસકે ટીમના ડો. નિશા ચૌધરી, એફએચડબ્લ્યુ નિલમ જોષી, સાગ્રોસણા પીએચસીનો સ્ટાફ, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર વર્ષાબેન,મેલ હેલ્થ સુપરવાઇઝર અમિતભાઇ, કાણોદરના સરપંચ ઝહીર અબ્બાસ ચૌધરી,આઇસીડીએસ સુપરવાઇઝર અંકિતાબેન પટેલ,આંગણવાડી કાર્યકર બહેનો,આશાબહેનો,શાળા નંબર 1,2,3,4 ના શિક્ષક મિત્રો હાજર રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...