તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુરના કીર્તીસ્થંભ વિસ્તારમાં અસામાજીક તત્વોના ત્રાસ મુદ્દે રજૂઆત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરના કર્તીસ્થંભ વિસ્તારમા છેલ્લા કેટલાક સમયથી અસામાજીક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે.વિસ્તારમા મંદિર,શાળા,હોસ્પીટલો,બસ સ્ટેશન તેમજ રેલ્વે સ્ટેશન આવેલુ હોવાથી દિવસ દરમ્યાન મોટા પ્રમાણમા લોકોની અવર જવર રહેતી હોવા છતા પોલીસ પોઇન્ટ ગોઠવાયો નથી.જેને લઇ શનિવારે શહેરની સામાજીક કાર્યો કરતી સંસ્થાઓ દ્વારા વિસ્તારમા રૂપલલનાઓ અને દારૂડીયાઓનો ત્રાસ દુર કરવા પુર્વ પોલીસ મથકના પી.આઇ સહીત એસ.પીને રજુઆત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો