તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટ નજીક ધોરણ-10ની ફેંકી દેવાયેલી ઉતરવહીઓને લઇ ABVP ની રજૂઆત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલનપુર | રાજકોટના વિરપુર નજીક 10માં ધોરણના વિદ્યાર્થીઓની પરીક્ષાની ઉત્તરવહીઓ ફેંકી દેવાયેલી હાલતમાં મળતા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો હતો. જેને લઇ બનાસકાંઠા જીલ્લા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગુરુવારે કલેક્ટરને રજુઆત કરી શિક્ષણ વિભાગના બેદરકારો સામે પગલાં ભરવાની રજુઆત કરાઇ છે. અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરી વિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટે રજુઆત કરાઇ છે.
અન્ય સમાચારો પણ છે...