તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માલણ ગામેથી જુગાર રમતા ચાર શખ્સને પોલીસે ઝડપી લીધા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માલણ ગામેથી જુગાર રમતા ચાર શખ્સને પોલીસે ઝડપી લીધા હતા.પાલનપુરના માલણ ગામે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસે રેડ કરી હતી. જ્યાં જુગાર રમતા પ્રવિણકુમાર હેમાભાઇ પરમાર, મફાભાઇ મગનભાઇ પરમાર, ચંદુભાઇ સોમાભાઇ તીરબદા અને દિનેશભાઇ ચેલાભાઈ પરમાર પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. તેમની પાસેથી પોલીસે રોકડ રકમ રૂપિયા 2440 જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો