પાલનપુરમાં જુગાર રમતા પાંચ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.

Palanpur News - police arrested the five men playing in gambling in palanpur 032639

DivyaBhaskar News Network

Feb 12, 2019, 03:26 AM IST

પાલનપુરમાં જુગાર રમતા પાંચ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.

પાલનપુરના ત્રણબત્તી થુંમડા પાસે ગલીમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રવિવારે રેડ કરી હતી જેમાં પાંચ શખ્સો પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા જેમની પાસેથી પોલીસે રોકડ રકમ રૂપિયા 3310,મોબાઇલ નંગ-4 રૂપિયા 8500 મળી કુલ રૂપિયા 11810 નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી .

X
Palanpur News - police arrested the five men playing in gambling in palanpur 032639

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી