તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધીધામ પોલીસ સ્ટેશનના એનડીપીએસના ગુનામાં ફરાર આરોપીને પોલીસે રાજસ્થાનથી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામ પોલીસ સ્ટેશનના એનડીપીએસના ગુનામાં ફરાર આરોપીને પોલીસે રાજસ્થાનથી ઝડપી લઈ ગાંધીધામ પોલીસને સોંપ્યો હતો.

એલ.સી.બી. તેમજ પેરોલ ફ્લો સ્કોર્ડએ રાજસ્થાન વિસ્તારમાં નાસતા-ફરતા આરોપીઓ પકડવા પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન બાતમીના આધારે ગાંધીધામ પોલીસ સ્ટેશનના એનડીપીએસના ગુનામાં નાસતો-ફરતો આરોપી ભારૂમલ ઉર્ફે ભારૂરામ રાણારામ વિશ્નોઇ (રહે.પોડીધાની,આગોર,તા.ચોહટન,જી.બાડમેર) ની અટક કરી ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...