તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બનાસકાંઠામાં અઠવાડિયામાં બીજી વાર ભૂકંપ આવતાં લોકોમાં ગભરાટ ફેલાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠામાં અઠવાડિયામાં બીજી વાર ભૂકંપ આવતાં લોકોમાં ગભરાટ ફેલાયો છે.ગત બુધવારે બુધવારે મોડી રાત્રે ડીસા શહેરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જ્યાં રવિવારે મોડી રાત્રે પાલનપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આર.એસ.આર. (ઈન્સ્ટીટયુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ)ના વેબસાઈટ પ્રમાણે 2.1ની તીવ્રતાનો ભૂકંપ હતો. જે 9.38 કલાકે પાલનપુરથી 25 કિ.મી. નોર્થ-વેસ્ટમાં તેનું કેન્દ્રબિંદું નોંધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...