તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુરના યુવકે પાલતુ શ્વાનની યાદમાં સ્લમ બાળકોને સ્વેટર વિતરણ કર્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર| પાલનપુરના બેચરપુરા વિસ્તારના અક્ષય પુરોહીત નામના યુવકે પોતાના કુતરા મેજરનુ મોત થતા તેને શ્રધ્ધાંજલી પાઠવવા પાલનપુરના જેસંગપુરા ગામની પ્રાથમીક શાળામા જઇ શાળાના જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને ઠંડીથી રક્ષણ મળે તે હેતુસર સ્વેટરનુ વિતરણ કરી કુતરાને શ્રધ્ધાંજલી પાઠવી પશુપ્રેમનુ ઉદાહરણ પુરૂ પાડ્યુ હતુ.જે અંગે અક્ષયભાઇએ જણાવ્યુ હતુ કે જ્યારે કોઇ પશુ આપણા પરીવાર સાથે રહે ત્યારે તે પણ આપણા પરીવારનુ સદસ્ય બની જતુ હોય છે.જેથી મારા પરીવારના સદસ્ય મેજરનુ મોત થતા તેની યાદમા ગરીબ બાળકોને સ્વેટર વિતરણ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો