તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલનપુર | પાલનપુરના ત્રણબત્તી મીઠીવાવ નજીક રહેતા વિપુલભાઇ મોહનભાઇ ભાટીયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | પાલનપુરના ત્રણબત્તી મીઠીવાવ નજીક રહેતા વિપુલભાઇ મોહનભાઇ ભાટીયા ગુરૂવારે પીનાભાઇ મનજીભાઇ દેસાઇ સાથે ફોન પર વાત કરી રહ્યા હતા.ત સમયે ઉંચા અવાજે વાત કરતા વિપુલભાઇએ ધીરા અવાજે વાત કરવાનુ કહ્યુ તો પિનાભાઇ સહીત આવેલા બે શખ્સોએ મનદુખ રાખી લોખંડની પાઇપ તેમજ ધોકા વડે મારમારતા વિપુલભાઇએ પાનીભાઇ મનજીભાઇ દેસાઇ,દિનેશભાઇ કાળુભાઇ દેસાઇ અને ભુરાભાઇ લીલાભાઇ દેસાઇ સામે ફરીયાદ નોધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...