પાલનપુર| મંગળવારે મગફળી ખરીદવાનો છેલ્લો દિવસ છે. ત્યારે નાફેડ દ્વારા

પાલનપુર| મંગળવારે મગફળી ખરીદવાનો છેલ્લો દિવસ છે. ત્યારે નાફેડ દ્વારા લદાયેલાં નવા નિયમથી લાખણીમાં 900 ખેડૂતોની...

DivyaBhaskar News Network | Updated - Feb 12, 2019, 03:27 AM
Palanpur News - palanpur tuesday is the last day of buying groundnuts then by nafed 032714
પાલનપુર| મંગળવારે મગફળી ખરીદવાનો છેલ્લો દિવસ છે. ત્યારે નાફેડ દ્વારા લદાયેલાં નવા નિયમથી લાખણીમાં 900 ખેડૂતોની મગફળી ખરીદાઇ નથી જેથી ત્યાં વિરોધનો વંટોળ જારી છે. સોમવારે કેટલાક ખેડૂતો કલેક્ટરમાં રજૂઆત કરવા દોડી આવ્યા હતા. ઉપરાંત લાખણીથી મગફળી ભરાવવા માટે થરાદ ગયેલા 20 ખેડૂતો બે દિવસ માર્કેટયાર્ડ મગફળી ભરેલા ટ્રેકટર લઈને બેસી રહ્યા પરંતુ મગફળી ન સ્વીકારતા છેવટે પરત લાખણી આવ્યા હતા.

X
Palanpur News - palanpur tuesday is the last day of buying groundnuts then by nafed 032714
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App