તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલનપુર | આત્મા પ્રોજેક્ટ અંતર્ગત બાલારામ ખાતે જિલ્લા અંદર તાલીમનું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | આત્મા પ્રોજેક્ટ અંતર્ગત બાલારામ ખાતે જિલ્લા અંદર તાલીમનું આયોજન કરાયું હતું. જેમાં આત્મા ગ્રુપના ખેડૂતોએ તાલીમમાં ભાગ લીધો હતો. જેમાં પી.જી. ભુતડીયા, જી.જી.આર.સી.માંથી જયેશભાઇ એગ્રોનોમિસ્ટ વિજયભાઈ તેમજ બ્લોક મેનેજર હરેશભાઇ મકવાણા, ઉદયભાઇ તેમજ સોનલબેન હાજર રહી ખેડૂતોને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ, ખેતીમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કેવી રીતે મેળવવું તેમજ જળસંચય યોજના તેમજ પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના, જીવામૃત, સજીવ ખેતી અંગે વિગતે માહિતી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...