તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલનપુર| પાલનપુરની આન બાન અને શાન સમાન નવાબ કાલીન કીર્તિસ્થંભને

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર| પાલનપુરની આન બાન અને શાન સમાન નવાબ કાલીન કીર્તિસ્થંભને તૈયાર કરી તેનો અનોખો શણગાર કરાયો છે. કિર્તિસ્થંભની ફરતે કલાત્મક થાંભલીઓ લગાવવામાં આવી છે કિર્તિસ્થંભની ઉપર ચડી શકે તે માટે અંદરની બાજુએ પ્રથમવાર સાફ-સફાઈ કરી નવું કલેવર આપવામાં આવ્યું છે.વર્ષોથી કિર્તીસ્થંભ માં પાણી ભરાઈ જતું હતું જેથી પહેલીવાર કીર્તિસ્તંભ ફરતે પાકુ ફ્લોરિંગ કરવામાં આવ્યું છે. જેના લીધે કીર્તિસ્થંભની રોનક નિખરી છ. 26 મી જાન્યુઆરીને લઈ શણગાર કરાયો છે.રાત્રે રોશનીથી કીર્તિસ્થંભ ઝગમગી ઊઠ્યો હતો.આ ઉપરાંત શહેરના માર્ગો પણ શણગારવામાં આવ્યા છે.તસવીર- નરેશ ચૌહાણ

અન્ય સમાચારો પણ છે...