તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુર | પાલનપુરના માનસરોવર રોડ પર આવેલી સિલ્વર બેલ્સ સ્કૂલમાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | પાલનપુરના માનસરોવર રોડ પર આવેલી સિલ્વર બેલ્સ સ્કૂલમાં ગુરુવારના દિવસે અંગ્રેજી તેમજ ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જેમણે કરાટે સ્પર્ધામાં સારો દેખાવ કર્યો હતો તેમનું સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં શાળાના આશરે 80 જેટલા વિદ્યાર્થીઓને ટ્રસ્ટીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાના બાળકો તથા શિક્ષકોએ ભાગ લઇ આ કાર્યક્રમની શોભાયમાન કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો