તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુર/પાટણ | બનાસકાંઠા જિલ્લામાં ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ આવેલી છે.

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુર/પાટણ | બનાસકાંઠા જિલ્લામાં ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ આવેલી છે. જેને લઇ પાકિસ્તાન દ્વારા કોઈપણ પ્રકારનું છમકલું થાય તેવા કિસ્સામાં આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્રને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે અને સરહદી ગામો ને સાબદા કરી દેવાયા છે.જિલ્લાના મહત્વના વિભાગોના તમામ સ્ટાફની રજાઓ રદ કરી દેવાઈ છે.નડાબેટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. આવશ્યક સેવાઓ 24કલાક મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા તંત્ર દ્વારા તાકીદ કરાઈ છે.આ ઉપરાંત પાટણ જિલ્લાના અનેક ગામો પાકિસ્તાનની સરહદને અડીને આવેલા છે અને સરહદ પર આવેલા ગામોની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને કંઈ શંકાસ્પદ જણાય તો જાણ કરવા સ્થાનિક લેવલે શાળા દ્વારા સૂચના ઓ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો