પાલનપુર : ડાંગીયા અચલેશ્વર મહાદેવના મંદિર ખાતે પરમ પૂજ્ય બદ્રીપુરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર : ડાંગીયા અચલેશ્વર મહાદેવના મંદિર ખાતે પરમ પૂજ્ય બદ્રીપુરી બાપુની પુણ્યતિથિ નિમિત્તે શ્રી વિજયપુરી બાપુની પ્રેરણાથી શ્રી ગુરુયુવા મિત્ર મંડળના સહયોગથી અને ભૂમિ વોલન્ટરી બ્લડ બેંક દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 100 થી વધુ બોટલ એકત્ર કરવામાં આવી હતી. જેમાં ઉત્તમપુરા અને ડાંગીયા ગામની તમામ શાળાના બાળકો તથા ગામોની ધર્મપ્રેમી જનતાએ ભોજન પ્રસાદ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...