પાલનપુર | પાલનપુરની સિવિલ હોસ્પિટલ તેમજ ટ્રોમાં સેન્ટરમાંથી દર્દીઓના વોર્ડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | પાલનપુરની સિવિલ હોસ્પિટલ તેમજ ટ્રોમાં સેન્ટરમાંથી દર્દીઓના વોર્ડ તરફ જવાના માર્ગે નર્સ રૂમ નજીક આવેલી ટાઇલ્સો 10 દિવસ અગાઉ અચાનક તૂટી ગઈ હતી.જેને લઇ ટાઇલ્સોની જગ્યાએ ખાડો પડી ગયો હતો. જ્યારે આ માર્ગેથી અવારનવાર દર્દીઓને વોર્ડમાં લઇ જવા મુકવા સ્ટેચર્સની હેરાફેરી કરાતી હોય છે.ત્યારે તંત્રએ ટાઇલ્સનું સમારકામ કરાવવાની જગ્યાએ વેસ્ટેજ કાર્ટૂન મૂકી સંતોષ માની લેતા સ્ટેચર પર પસાર થતાં દર્દીઓ પડી જવાની સ્થિતિ ઉભી થઈ છે. ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે ટાઇલ્સોનું રિપેરિંગ કામ હાથ ધરાય તેવી લોકમાંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...