પાલનપુર| થરાના ગઠડા ગામે મંગળવારે અરજણજી હીરાજી ઠાકોર તેમની દીકરીના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર| થરાના ગઠડા ગામે મંગળવારે અરજણજી હીરાજી ઠાકોર તેમની દીકરીના લગ્ન પ્રસંગને લઇ તેમના ભાઈ સવાજી હિરાજી ઠાકોરને કહેવા ગયા હતા.ત્યારે તેમના ભાઈ સહિત ભાભી અને ભત્રીજાઓએ એક થઈ અરજણજી સહિત તેમના સગાને માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતાં અરજણજીએ સવાજી હીરાજી ઠાકોર,શિવાજી સવાજી ઠાકોર,વિષ્ણુજી સવાજી ઠાકોર અને મંગુબેન પ્રતાપજી ઉમેદજી સામે થરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.