પાલનપુર |મડાણા(ગઢ)સ્થિત નૂતન ભારતી ગ્રામસેવા મહા વિદ્યાલયના રાષ્ટ્રીય સેવા યોજનાની

Palanpur News - palanpur national service scheme of nutan bharati gramasewa maha vidyalaya located at madana garh 081653

DivyaBhaskar News Network

Dec 05, 2019, 08:16 AM IST
પાલનપુર |મડાણા(ગઢ)સ્થિત નૂતન ભારતી ગ્રામસેવા મહા વિદ્યાલયના રાષ્ટ્રીય સેવા યોજનાની ઉપક્રમે બુધવારે સંસ્થામાં વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરાઇ હતી. એન.એ.સી.ઓના પ્રોજેકટ કો.ઓર્ડીનેટર નશિર મહમદએ એચ.આઇ.વી. એઇડ્સ વિશે જાણકારી આપી હતી. ગુજરાત એઇડ્સ કંટ્રોલ સોસાયટી અમદાવાદના ડે.ડાયરેકટર મનુભાઇ વાઘેલાએ આ રોગથી કઇ રીતે બચી શકાય અને આવા દર્દીઓને સમાજ સુરક્ષાની વિવિધ યોજનાઓની માહિતી આપ હતી.જન જાગૃતિના ભાગ રૂપે નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, પોસ્ટર રેલી યોજી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફિસર ચંદુભાઇ સુથારે કર્યું હતું. દિનેશ રાણા

X
Palanpur News - palanpur national service scheme of nutan bharati gramasewa maha vidyalaya located at madana garh 081653
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી