તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુર | પાલનપુરની શ્રીમતી જી.બી.પવાયા અને શ્રીમતી પી.એન.પવાયા સાયન્સ કોલેજના

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | પાલનપુરની શ્રીમતી જી.બી.પવાયા અને શ્રીમતી પી.એન.પવાયા સાયન્સ કોલેજના છાત્રો દ્વારા જલોત્રા ગામે એનએસએસની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બેટી બચાવો-બેટી પઢાવો, વ્યસન મુક્તિ, સ્વચ્છતા અભિયાન જેવી વિવિધ રેલીનું આયોજન કરી ગ્રામજનોને જાગૃત કરાયા હતા. તેમજ પુલવામાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનો માટે મૌન રેલી નિકાળી શ્રદ્ધાંજલિ અર્પી હતી. જેમાં કોલેજના આચાર્યા ડો. નીતાબેન ભટોળ, પ્રોગ્રામ ઓફિસર વીરજીભાઇ તેમજ સ્ટાફ હાજર રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. ચિંતન ચૌધરી અને યોગેશભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો