તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલનપુર| બનાસડેરી દ્વારા પાલનપુરથી રોજનું હજારો લીટર ફરિદાબાદ મોકલાતું દૂધ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર| બનાસડેરી દ્વારા પાલનપુરથી રોજનું હજારો લીટર ફરિદાબાદ મોકલાતું દૂધ બનાસડેરીના કર્મચારીઓ દ્વારા જ 15 ટેન્કર બારોબાર બ્લેકમાં વેચી અને કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું.જે બાબતે 30 નવેમ્બર-18 ના રોજ ટેન્કરના કોન્ટ્રાક્ટરે ફરિદાબાદમાં પોલીસને જાણ કરતાં પોલીસે તપાસ કરી સમગ્ર દૂધ ચોરીનું કૌભાંડ પકડી પાડ્યું હતું. જેમાં 9 જેટલા આરોપીઓ ઝડપાયા હતા.જેમની પાસેથી રૂ. 80 લાખ રોકડા જપ્ત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...