તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલનપુર : બનાસ એનપી પ્લસ સંસ્થાનાં સહયોગી મહાદેવભાઈ પટેલ, મેહુલકુમાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર : બનાસ એનપી પ્લસ સંસ્થાનાં સહયોગી મહાદેવભાઈ પટેલ, મેહુલકુમાર સોની દ્વારા બનાસ એન.પી.પ્લસ સંસ્થા સાથે જોડાયેલા 30 એચ.આઈ.વી પોઝિટીવ ટીબી સાથે જીવન વિતાવતા ભાઇ-બહેન અને બાળકોને પુરક પોષણ મળી રહે સમાજમાં સ્વસ્થ જીવન વિતાવે તેવા શુભ આશય સહ રાશન કીટનું વિતરણ કરાયું હતું.જેમાં સિનિયર મેડિકલ ઓફિસર ડૉ.રોલીચંદ્રા,મેડિકલ ઓફિસર ડો.પરિતા પટેલ,પ્રોજેક્ટના પ્રોજેક્ટ ઓફીસકિશોરભાઈ રાઠોડ હાજર રહ્યા હતા.અને એચઆઇવી-ટીબી સાથે પણ સારું જીવન વિતાવવાની વિગતે માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...