પાલનપુર : શહેરની નગર પાલિકા દ્વારા થોડા સમય અગાઉ શહેરમાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર : શહેરની નગર પાલિકા દ્વારા થોડા સમય અગાઉ શહેરમાં ઠેર-ઠેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા લોકો વિવિધ સ્થળો સુધી પહોંચી શકે તે હેતુસર હજારો રૂપિયાના ખર્ચે સ્થળ સૂચક બોર્ડ લગાવવામાં આવ્યાહતા.પરંતુ શહેરમાં લગાવેલા મોટા ભાગના બોર્ડો ઉખાડી પાલીકા કમ્પાઉન્ડમાં ખુલ્લે આમ ફેંકી દેવામાં આવ્યા છે.શહેરમાં આવેલા મહેમાનોને સિવિલ હોસ્પિટલ,રેલ્વે સ્ટેશન અને શહેરની શાન સમુ કીર્તિ-સ્થંભ બતાવતુ સુચક બોર્ડ પાલીકા કંમ્પાઉન્ડમા વેરવિખેર હાલતમા જ્યાં-ત્યાં પડ્યા છે.તસ્વીર :ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...