તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલનપુર : સદાશિવ ફાઉન્ડેશન,અમદાવાદ દ્વારા યોજાતી ઇંગ્લીશ એફિસિઅન્સીની પરીક્ષાઓમાં સાળવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર : સદાશિવ ફાઉન્ડેશન,અમદાવાદ દ્વારા યોજાતી ઇંગ્લીશ એફિસિઅન્સીની પરીક્ષાઓમાં સાળવી પ્રા.શાળા ભાગ લે છે.17 ડિસેમ્બર-2018 ને રવિવારે યોજાઇ હતી.પરીક્ષામાં ધો.6ની એલિમેન્ટરી પરીક્ષામાં 98,ધો.7ની ઇન્ટરમિડીએટ પરીક્ષામાં 87, ધો.8 ની કરેક્ટ ઇંગ્લિશ પરીક્ષામાં 92,ધો.9ની એડવાન્સ પરીક્ષામાં 11 છાત્રોએ ભાગ લીધો હતો.જેમાં આચાર્ય ચંદ્રાકન્તભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ઇંગ્લિશ ટીચર મહેન્દ્રભાઇ પટેલ તેમજ જીનલબેન જોષીએ પરીક્ષાની તૈયારી કરાવી હતી. ઉત્તીર્ણ વિદ્યાર્થીઓ વૈશ્વી રાજનકુમાર પરીખ, સચી મનીષકુમાર પટેલ, રુદ્ર નીતિનકુમાર જોષીને ઇનામ-પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.આચાર્ય ચંદ્રકાન્તભાઇ પટેલે વિજેતાઓને બિરદાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...