પાલનપુર | બનાસકાંઠા જિલ્લાના દાંતા તેમજ અમીરગઢ તાલુકામાં શુક્રવારે મોડી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | બનાસકાંઠા જિલ્લાના દાંતા તેમજ અમીરગઢ તાલુકામાં શુક્રવારે મોડી રાત્રે ભારે પવનના સુસવાટા સાથે વરસાદ થયો હતો.જેમાં અમીરગઢમાં 15 મીમી તો દાંતામાં 6 મિમી વરસાદ નોંધાયો હતો.બે તાલુકાઓના કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધારાશાઇ થયા હતા.જ્યારે અમીરગઢના કેટલાક વિસ્તારોમાં રોડ પર પાણી ભરાઇ ગયા હતા.કેટલાક ખેતરોમાં ઊભો પાક પડી ગયો હતો.જેને લઇ ખેડૂતોને પણ નુકશાન થયું હતું.પોશીના પંથકમાં ૧ મી.મી.જેટલો અને ઈડર પંથકમાં ભારે પવન સાથે અને ગાજવીજ સાથે વરસાદ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...