તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલનપુરની કોલેજે યોગમાં તૃતીય નંબર મેળવ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | યુનિવર્સિટી પાટણ સંલગ્ન આંતર કોલેજ યોગાસન (ભાઇઓ-બહેનો) ની સ્પર્ધામાં અનુસ્નાતક ભવન પાટણના યજમાન પદે યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાલનપુરની શ્રી આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત એનપીપટેલ આર્ટસ અને એસ.એ.પટેલ કોમર્સ કોલેજના વિદ્યાર્થી કવિતા ચૌધરી, મીતલ ચૌધરી, રમીલા ચૌધરી, નેહલ ઝાલા, કિંજલ ચૌધરી, મીના પટેલએ ભાગ લઇ અને યોગ સ્પર્ધામાં તૃતીય નંબર મેળવ્યો હતો. જે તમામને કોલેજ પરિવારે બિરદાવી હતી. તસવીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...