તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલનપુર | ધાનેરાના વાછડાલમાં ભુરાભાઇ દેવજીભાઇ પટેલના ખેતરમા ભીખાભાઇની ગાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | ધાનેરાના વાછડાલમાં ભુરાભાઇ દેવજીભાઇ પટેલના ખેતરમા ભીખાભાઇની ગાયો ચરવા આવતાં ભુરાભાઇના પત્નિ રાધાબેને ભીખાભાઇ અને સુરેશભાઇને ગાયો લઇ જવાનુ કહેતા બંને પિતા- પુત્રએ ઉશ્કેરાઇ હથોડા વડે રાધાબેનને કપા‌ળે મારી ઇજાઓ પહોચાડી હતી.જ્યારે ભુરાભાઇ વચ્ચે પડતા તેમને પણ ધારીયા વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપ્યાની ભીખાભાઇ દેવજીભાઇ પટેલ, વરજુબેન ભીખાભાઇ દેવજીભાઇ પટેલ અને સુરેશભાઇ ભીખાભાઇ પટેલ સામે ફરીયાદ નોધાવl હતી.

અન્ય સમાચારો પણ છે...