તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુર ડોક્ટર હાઉસનો અન્ડરપાસ બન્યો પાર્કિંગ ઝોન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુર | પાલનપુરના પશ્ચિમ વિસ્તારમાં આવેલો ડોક્ટર હાઉસ એરીયાના અન્ડરપાસ રોંગ સાઇડથી બચવા માટે આશીર્વાદ સમાન છે તેવામાં મોટાભાગનો ટ્રાફિક અહીંથી અવર-જવર કરે છે. ત્યારે કેટલાક લોકો દિવસભર પોતાના વાહનો અંડરપાસમાં જ રાખી ટ્રાફિકમાં અડચણરૂપ બનતા હોય છે. પાલનપુર શહેરની ટ્રાફિક પોલીસએ અવા અડચણરૂપ વાહનો સામે કડક હાથે કામ લેવાની જરૂર છે. તસવીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો