તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલનપુર | સમસ્ત ગુજ.બ્રહ્મસમાજ રાજ્યકક્ષાના ઉત્તરઝોન બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા,

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | સમસ્ત ગુજ.બ્રહ્મસમાજ રાજ્યકક્ષાના ઉત્તરઝોન બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીના પ્રભારી તરીકે પાલનપુરના ભરતભાઇ વ્યાસની પ્રદેશ મંત્રી રાજ્યકક્ષાની વરણી સુરત ખાતેની પ્રદેશ કારોબારીની બેઠકમાં થઇ હતી. સુરતની રાજ્યની કારોબારીમાં ડામરાજી રાજગોર, અજયભાઇ ઓઝા,ચંદુલાલ જોષી,કીરણભાઈ જોષી,શિલ્પાબેન ત્રિવેદી-બનાસકાંઠા, યજ્ઞેશભાઈ દવે અને ભરતભાઈ રાવલ સહીતના ગુજરાત પ્રદેશના તમામ કારોબારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં યજ્ઞેશભાઈ દવેએ બિઝનેસ સમિટ, બ્રહ્મ ગૌરવ એવોર્ડ અને બ્રહ્મ હેલ્થ કાર્ડ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...