તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલનપુર : બનાસકાંઠા કડવા પાટીદાર સંસ્કાર મંડળ પાલનપુર સંચાલિત માતૃશ્રી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર : બનાસકાંઠા કડવા પાટીદાર સંસ્કાર મંડળ પાલનપુર સંચાલિત માતૃશ્રી એમ.જે. જગાણિયા પ્રિ. પ્રાયમરી ઇંગ્લિશ મિડીયમ સ્કૂલમાં મંગળવારના રોજ યુકેજીના વિદ્યાર્થીઓના પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ‘કોન્વોકેશન ગ્રાઉન્ડ અને કેપ’ માં સજ્જ થયેલા બાળકોને ડીગ્રી સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી, શાળાના પ્રમુખ, ચેરમેન, નિયામક, સંસ્થાના આચાર્ય અને વાલીઓએ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહન પુરું પાડ્યું હતું. આ કાર્યક્રને સફળ બનાવવા એલ.કે.જી., યુ.કે.જી. અને શાળા પરિવારનાં સર્વ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...