તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલનપુર : બનાસકાંઠા કડવા પાટીદાર સંસ્કાર મંડળ આર્ટ્સ એન્ડ કોમર્સ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર : બનાસકાંઠા કડવા પાટીદાર સંસ્કાર મંડળ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, પાલનપુર અને ધી બનાસકાંઠા મર્કેન્ટાઇલ કો-ઓપ. બેન્ક લિમિટેડ, પાલનપુરના સંયુક્ત ઉપક્રમે “કસ્ટમર સેલ્ફ એક્સિક્યુટીવ” ના પદ માટે સોમવારે ઓપન ઇન્ટરવ્યું મંડળની ઓફિસ ખાતે યોજવામાં આવ્યું હતું.આ પ્રસંગે ટી.વાય.બી.કોમ.માંથી પાંચ વિદ્યાર્થીઓની નિમણૂંક આપવામાં આવી હતી. તસવીર: ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...