પાલનપુર | ધાનેરા તાલુકાના ખિંમત ગામે આવેલી ટી.એસ.એમ જોગાણી વિદ્યાલયમાં

Palanpur News - palanpur at the tsm jogani vidyalaya in khyamat village in dhanera taluka 032657

DivyaBhaskar News Network

Feb 12, 2019, 03:27 AM IST
પાલનપુર | ધાનેરા તાલુકાના ખિંમત ગામે આવેલી ટી.એસ.એમ જોગાણી વિદ્યાલયમાં ક્વિઝ સ્પર્ધાનું આયોજન રાખવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 9 થી ધોરણ 12ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો .જેમાં વિજેતા વિદ્યાર્થીઓને શાળા પરિવાર વતી પ્રમાણપત્ર અને જનરલ નોલેજની બુક આપવામાં આવી હતી. આ કવિઝ સ્પર્ધા માટે શાળાના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.

X
Palanpur News - palanpur at the tsm jogani vidyalaya in khyamat village in dhanera taluka 032657
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી