તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલનપુર | પાલનપુરના એગોલા રોડ ગોલ્ડનપાર્ક સોસાયટીના સી-61 નંબરના મકાનમાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | પાલનપુરના એગોલા રોડ ગોલ્ડનપાર્ક સોસાયટીના સી-61 નંબરના મકાનમાં રહેતા હાલુભાઇ ઇશ્વરભાઇ દેસાઇ પોતાના બાઇક પર ગોબરીરોડ પાસે આવેલા જૈનમંદિર પાસેથી શનિવારે રૂપિયા 60 હજાર લઇને જતા હતા. ત્યારે બે અજાણ્યા શખ્સોએ પાછળથી આવી તેમની બાઇક પર લગાવેલા રૂપિયા 60 હજાર ભરેલી થેલી લઇને જતા રહેતા પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...