તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલનપુર | પાલનપુરમાં જાહેર સભા સંબોધ્યા બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | પાલનપુરમાં જાહેર સભા સંબોધ્યા બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પાલનપુરમાં પાટીદાર સમાજના આગેવાનો સાથે ખાનગી યુનિટમાં બેઠક કરી હતી અને સમાજના કમીટેડ વોટ ઉપરાંત જે બીજે જાય છે તે પણ અહીં વોટ કરે તેવી અપીલ કરી હતી. જોકે રૂપાણીની આ બેઠકથી મીડિયાને દૂર રખાયું હતું. ઉલ્લેખનીય છે કે ગઢમાં અનામત આંદોલન સમયે પોલીસ દ્વારા ફાયરિંગ કરાયું હતું ત્યાર બાદની સ્થિતિને લઈ પાટીદાર યુવાનો વિરુદ્ધ કેસો કરાયા હતા જેને લઈ સમાજના યુવાનોમાં હજુ નારાજગી છે તેવામાં આ બેઠક સૂચક બની હતી.

અન્ય સમાચારો પણ છે...