તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુરની ગુરૂજી પાઠશાળામાં રંગતરંગ કાર્યક્રમ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | પાલનપુરમાં દાદા લાધુરામ એજ્યુકેશન સેવા સમિત ગુરૂજી કી પાઠશાલા ચલાવે છે. ગુરૂજી કી પાઠશાલા દ્વારા પ્લાસ્ટીક મુક્ત ગુજરાત અને મારૂ પાલનપુર-સ્વચ્છ પાલનપુર થીમ ઉપર રંગતરંગ કાર્યક્રમ યોજાયો હતો. ઉપસ્થિત મહેમાનોના હસ્તે તેજસ્વિ તારલાઓનું મોમેન્ટો અને સિલ્ડથી સન્માનિત કરાયા હતા.જેમાં આવનાર તમામને કાપડની થેલી આપી પ્લાસ્ટીક મુક્ત ગુજરાત બનાવવા જણાવાયું હતું.કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકાર અજય દહિયા,ઉધોગપતિ દિલસુખભાઇ અગ્રવાલ,ડો.સુનિલ જોષી,સંસ્થાના ટ્રસ્ટી ગીરીશભાઇ રાઠી સહિત વાલીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો