તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુરમાં બુધવારે આશાવર્કર બહેનોએ રામલીલા મેદાન ખાતેથી “હમારી માંગે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલનપુરમાં બુધવારે આશાવર્કર બહેનોએ રામલીલા મેદાન ખાતેથી “હમારી માંગે પૂરી કરો”ના નારા સાથે રેલી યોજી જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી કલેકટરને આવેદનપત્ર પાઠવી પોતાની વિવિધ માંગો પૂરી કરવા રજૂઆત કરી હતી.ત્યારે બહેનોને રેલી તેમજ આવેદનપત્ર આપવા બાબતે આરોગ્ય વિભાગે છૂટા કરી દેવાની ચીમકી આપી છે.

પાલનપુરમાં બુધવારે આશાવર્કર અને ફેસીલીટર બહેનો દ્વારા પોતાની વિવિધ માંગો જેવી કે મહિલા સશક્તિકરણના ભાગરૂપે લાંબા સમયથી ફરજ બજાવતા આશાવર્કર અને ફેસીલીટર બહેનોને કાયમી કરવામાં આવે,આશા વર્કર અને ફેસીલીટર બહેનોના કામના કલાકો નક્કી કરવામાં આવે સહિતની વિવિધ માંગોને લઇ બુધવારે શહેરના રામલીલા મેદાન ખાતેથી બહેનોએ “હમારી માંગે પૂરી કરો”સહિત સરકાર સામે નારેબાજી કરી રેલી યોજી જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો