તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરહદે તૈનાત ઠાકોર સમાજના 275 જવાનોનું એકસાથે સન્માન કરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર| દેશની સરહદો પર ફરજ બજાવતા સૈનિકોને ગૌરવ બક્ષવા બનાસકાંઠા જિલ્લામાં પહેલીવાર એક સાથે પોણા ત્રણસો જવાનોને સન્માનિત કરાનાર છે. બનાસકાંઠા ઠાકોર સમાજ એકતા મંચ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બનાસકાંઠા જિલ્લાના આર્મી, પોલીસ સહિત સુરક્ષા દળોમાં ફરજ બજાવતા જવાનોનો સન્માન કાર્યક્રમ 3 માર્ચના રોજ પાલનપુર રામપુરા ચોકડી ખાતે યોજાનાર છે. જેમાં 275થી વધુ જવાનો, તેમના પરિવારજનોનું સન્માન કરાશે. સંસ્થાના ચેરમેન નીતિન ઠાકોરે જણાવ્યું કે માભોમની રક્ષા કરવા જે જવાનો સેનામાં ભરતી થયા છે તે ગૌરવ સમાન છે તેમના સન્માન થકી અન્ય યુવાનોને પણ માતૃભૂમિની રક્ષા માટે સેનામાં જોડાવવા માટે પ્રોત્સાહન મળશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો