તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુઇગામના કાણોઠી ગામની યુવતીને શનિવારે તેના સાસરિયાના લોકોએ શારીરિક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુઇગામના કાણોઠી ગામની યુવતીને શનિવારે તેના સાસરિયાના લોકોએ શારીરિક માનસિક ત્રાસ આપી ધોકા વડે માર મારી હવે તું જોઈતી નથી હવે પછી આવીશ તો જાનથી મારી નાખીશ ની ધમકી આપી દહેજની માંગ કરતાં યુવતીએ સાસરિયા પક્ષના 4 સામે ફરિયાદ નોંધાવી હતી.

સુઈગામના કાણોઠી ગામે રહેતા દક્ષાબેન ચેહરાભાઇ નાગજીભાઇ બઢિયા (ઉં.વ 23)ને શનિવારે તેમના પતિ સહિત સાસરીયા પક્ષના લોકોએ શારીરિક માનસિક ત્રાસ આપી ધોકા વડે માર મારી હવે તુ જોઈતી નથી હવે પાછી આવીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપી હતી.જેને લઇ યુવતીએ રવિવારે પતિ ચેહરાભાઇ નાનજીભાઇ બઢિયા સહિત સાસરીયા પક્ષના પચાણભાઇ નાગજીભાઇ બઢિયા,વર્ષાબેન પચાણભાઇ ચેહરાભાઇ બઢિયા,ગોમતીબેન ચેહરાભાઇ નાગજીભાઇ બઢીયા સામે સૂઇગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...