તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલનપુરના ડીસા હાઇવે રોડ પર આવેલી બનાસ બેંક નજીક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલનપુરના ડીસા હાઇવે રોડ પર આવેલી બનાસ બેંક નજીક આવેલુ ઇન્ડીયન ઓવરસીસ બેંકનુ એટીએમ સોમવાર થી મંગળવારની રાત્રીના સમયે અજાણ્યા શખ્સઓએ તોડવાનો પ્રયાસ કર્યો હતો.જ્યારે ગુરૂવારે બેંક કર્મીઓ એટીએમ ચેક કરવા આવ્યા તો તોડવાનો પ્રયાસ થયો હોવાનુ સામે આવતા ફરજ બજાવતા હેમંતભા રાજેન્દ્રકુમાર સથવારાએ શહેરના પશ્ચીમ પોલીસ મથકે ફરીયાદ નોધાવતા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...