મુજપુર ગામના બ્રાહ્મણ સમાજનું ગૌરવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શંખેશ્વર : મુજપુર ગામના વતની અને પાંજરાપોળ સંસ્થામાં સેવા આપતા ત્રિવેદી હીતેન્દ્રકુમારના સુપુત્ર હર્ષ કુમારે 98.60 persantine સાથે ધોરણ 12 સાયન્સ ની પરીક્ષા ઉતીર્ણ કરી સમી સરકારી ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ તથા મુજપુર બ્રાહ્મણ સમાજ નું ગૌરવ વધારેલ છે શાળાના આચાર્ય પટેલ પરેશ કુમાર તથા શાળા પરિવારને ગ્રામજનોએ પ્રોત્સાહિત કયો હતા.તમારા સમાજ-સંસ્થા, ધર્મ કે તમારી આસપાસ બનતી નાની-મોટી ઉજવણીઓને આ પાના પર સમાવવા માટે નીચે અાપેલા ઈ-મેઈલ અાઈડી પર ફોટો સાથે વિગત મોકલી અાપો

jitupadhiyarpln@gmail.com

અથવા નીચેના સરનામે મોકલી અાપો

પાલનપુર ઓફિસ : ઓફિસ નં.9-10,બીજો માળ, ગોપાલ ટ્રેડ સેન્ટર મર્કેન્ટાઈલ બેન્કની બાજુમાં, ગઠામણ રોડ, પાલનપુર

અન્ય સમાચારો પણ છે...