તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાળવી શાળામાં માતૃભાષા ગૌરવ દિન ઊજવાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | પાલનપુરમાં આવેલી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત સાળવી ઉચ્ચ પ્રાથમિક શાળા ખાતે 21, ફેબ્રુઆરીના રોજ વિશ્વ માતૃભાષા ગૌરવ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગીરીશભાઈઠાકર (ગુરુ ),પરમ પાલનપુરી, પ્રવિણભાઇ જોષી, સંજયભાઈ જોષી એ પ્રસંગોચિત વક્તવ્ય આપ્યા હતા. જેમાં સંસ્થાના ટ્રસ્ટી ગણ હાજર રહ્યા હતા. તેમજ વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા .સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય ચંદ્રકાંતભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતી ભાષાના શિક્ષકો તૃપ્તીબેન પટેલ અને હર્ષિદાબેન જોષી દ્વારા કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો