તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મોટાભાગના શહેરીજનોએ પોતાના ઘરના રિનોવેશન તેમજ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મોટાભાગના શહેરીજનોએ પોતાના ઘરના રિનોવેશન તેમજ નવું ઘર બનાવવા રજિસ્ટ્રેશન કરાવ્યું પરંતુ તેમાંથી કેટલાક લાભાર્થીઓને પ્રથમ હપ્તા બાદ 6-6 માસ સુધી હપ્તા ન આવ્યા તો કેટલાકને ફોર્મ ભર્યાને 1 વર્ષ વિતવા છતા યાદીમા નામ પણ ન આવતા લાભાર્થીઓ પાલીકાના ધરમધક્કા ખાવા મજબુર બન્યા છે.

શનિવારે પાલિકામા આવાસ યોજનાની ઓફીસમા અરજદારોની કતારો લાગી હતી.જ્યા અરજદાએ જણાવ્યુ હતુ કે સરકારની આવાસ યોજનામા રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ 2 હપ્તા આવ્યા ઘરને ખોલાવી કામ શરૂ કરી દીધુ પણ તે પછી 6 મહીના વિત્યા દરરોજ પાલીકા ધક્કા ખાવા છતા હપ્તો ન મળતા વ્યાજે રૂપીયા લઇ ઘરનુ કામ પુરૂ કર્યુ પણ હજુ સુધી હપ્તા ન પણ આવ્યા નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો