તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લ્યો હવે બોલો! પાલનપુરમાં ગંદકી મુદ્દે દંડ ફટકારતી નગરપાલિકા જ ગંદકીમાં ગરકાવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર શહેરમાં ગંદકીના મુદ્દે ડોક્ટરો અને વેપારીઓ અને આમ નાગરિકોને દંડતી નગરપાલિકામાં જ ઠેર ઠેર ગંદકી જોવા મળી રહે છે.

સામાન્ય લોકોને દંડતી નગરપાલિકામાં જ મુતરડીનુ દૂષિત પાણી અહી ખુલ્લામાં નિકાલ કરવામાં આવે છે.નગરપાલિકાના પાછળના ભાગે આવેલી મુતરડીનો ખાળકૂવો ખુલ્લો જ છે.સેનિટેશન ટ્રાન્સપોર્ટેશન ફાયર વિભાગના તેમજ પાલિકાના ચોકીદારો પણ દિવસ દરમિયાન અહીં જ બેઠા હોય છે.જેઓ આ દુર્ગંધનો સામનો કરે છે.

અન્ય સમાચારો પણ છે...