વાવમાં નેત્ર રોગ નિદાન કેમ્પમાં 144 લોકોએ લાભ લીધો

DivyaBhaskar News Network

Dec 07, 2018, 04:35 AM IST
Vav News - latest vav news 043555
વાવ | વાવ ખાતે આવેલ સર્વોધ્ય કેન્દ્ર ખાતે બુધવારે સવારે નિઃશુલ્ક નેત્ર રોગ નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં 144 લોકોએ લાભ લીધો હતો. જ્યોતિ ટ્રસ્ટ વિસનગર તથા સંવેદના ટ્રસ્ટ વાવ(અમદાવાદ) ના સહયોગથી જ્યોતિ આઇ હોસ્પિટલ વિસનગરના ડો.પ્રહલાદભાઈ પ્રજાપતિ દ્વારા વાવ તાલુકાના 144 લોકોની આંખોની તપાસ કરી હતી. જેમાં 26 લોકોને મોતીયાના ઓપરેશન કરવા પડશે. જે પણ વિસનગર ખાતે જ્યોતિ આઇ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક ઓપરેશન પણ કરવામાં આવશે. તસવીર-રાણાજી વેજીયા

X
Vav News - latest vav news 043555
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી