કુંડાળીયાની પ્રા.શાળામાં ધો.1 થી 8 ના 479 બાળકો સામે માત્ર 6 શિક્ષકો

DivyaBhaskar News Network

Dec 07, 2018, 04:35 AM IST
Vav News - latest vav news 043552
વાવ | બનાસકાંઠા જિલ્લાના સરહદે અડીને આવેલા કુંડાળીયા ગામે પ્રા.શાળામાં શિક્ષકોની ઘટને લઇ બાળકોનું ભવિષ્ય અંધકારમય બન્યું છે. જેને લઇ વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

જૂન માસમાં બાંહેધરી આપવા છતાં શિક્ષકોની ઘટ પુરી કરાઇ નથી

X
Vav News - latest vav news 043552
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી